દાળ ફ્રાય અને ટક્કર (Dal Fry & Takkar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ૩ દાળ ને ધોઈ નાખો પછી કુકર માં ૨ સીટી વગાડી લો.
- 2
દાળ બફાઈ જાય એટલે તેને નીચે ઉતારી લો.
- 3
૧ પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લાલ મરચા આદુ લસણ ડુંગળી મરચા સમારેલા ટામેટાં ઉમેરો.
- 4
પછી તેમાં મીઠું નાખી મરચું હળદર ગરમ મસાલો નાખી અને થોડુ પાણી ઉમેરો એટલે મસાલો સરસ પકી જશે.
- 5
પછી તેમાં દાળ નાખી દો અને સરસ રીતે મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ ફ્રાય
- 6
ટક્કર માટે ભાખરી બનાવી એ તેમ જાડો ટક્કર બનાવો
- 7
આ દાળ ને મકાઈ ના રોટલા સાથે અને બાજરી ના રોટલા સાથે તેમજ જીરા રાઈસ સાથે ખવાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
-
-
-
-
-
-
પંચરત્ન દાલ ફ્રાય (Panchratna Dal Fry Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend2#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1આજે મે અહી દાળ ફ્રાય બનાવ્યા છે તે રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766774
ટિપ્પણીઓ