સફરજન નો હલવો(Apple Halwa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો અને સફરજનને સમારી લો.
- 2
હવે સફરજન ને ખમણીથી ખમણી લો. હવે એક કડાઈમાં ઘી મૂકીને સફરજન ને શેકી લો.સફરજન નું ખમણ બરાબર શેકાય જાય પછી તેમાં સાકર,કલર અને બધા મસાલા મિક્સ કરી લો. બધું બરાબર શેકાઈ ને મિક્સ થાય પછી ડ્રાયફ્રુટ ઉમેરી દો
- 3
સર્વિંગ પ્લેટ મા લઈ ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773272











ટિપ્પણીઓ (9)