કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani @cook_26428801
કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને એક કપડા મા બાંધી ને ૪-૫ કલાક માટે લટકાવી દો. જેથી તેનુ બધુ પાણી નીતરી જાય.
- 2
બધુ પાણી નીતરી ગયા બાદ દહીં ને એક વાસણ મા કાઢી લો.
- 3
હવે તેમાં દળેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ તેમાં કેસર, ઈલાયચી પાઉડર, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ નાખી મિક્સ કરો.
- 5
ત્યાર છે કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787448



ટિપ્પણીઓ