ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધુ શાક સમારી અને ધોઈ લેવું.તયાર બાદ તેને કૂકરમાં તે લ મૂકી વધારી દેવા અને રૂટીન મસાલો કરી એક વહીસલ લો. આ પ્રમાણે શાક રેડી થશે
- 2
ત્યારબાદ ઢોકળી ના લોટ માટે ચણાનો લોટ બાજરીનો લોટ રવો મેથીની ભાજી હળદર મીઠું મરચું ધાણાજીરુ ખાન તથા બે ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢોકળી નો લોટ બાંધોઆ મુજબ તૈયાર થાઈ છે.
- 3
ત્યારબાદ લંબગોળ આકાર આપી બોલ બનાવી લેવા અને ડીપ ફ્રાય કરી લો તો તૈયાર છે ઊંધિયાની ઢોકળી
- 4
ત્યારબાદ ઢોકળી તળેલું તેલ વધ્યું હોય એ જ તેલ વઘારમાં મુકવાનું છે તેનાથી ઊંધિયા નો ટેસ્ટ આખો અલગ જ આવે છે તેમાં રાઈ જીરું નો વઘાર કરી આખા મસાલા ઉમેરી ટામેટાની પ્યુરી સાંતળો ત્યારબાદ આદુ મરચાં વટાણા તથા તુવેર અને ક્રશ કરીને એ સાંતળવા પછી તેમાં કોબી ઉમેરવી ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું ધાણાજીરુ અને ખાંડ ઉમેરી ઉમેરી હલાવો પછી થોડું પાણી ઉમેરી મુઠીયા ઠોકડી ઉમેરવી પાંચ મિનિટ ઊકળવા દેવું ત્યારબાદ ઉપરના વિસ્તાર લીધેલી શાક ઉમેરી અને સરખી રીતે મિક્સ કરવું
- 5
ત્યારબાદ કુકરમાં શાકની થેલી લીધી છે એ શાક ઉમેરવું અને સરખી રીતે ખદખદવા દેવું તો તૈયાર છે આપણું ગરમાગરમ ઊંધિયું ઉપર સેવ થી ગાર્નિશિંગ કરી છે કરો અને ઊંઘની મોજ લો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)