ચટણી(Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને મિક્ચર માં ક્રશ કરી લો
- 2
હવે તીખા મરચા ના ટુકડા કરી તેને બારીક ક્રશ કરી લો.
- 3
હવે એક બાઉલમાં સીંગદાણા લઈ તેમાં સ્વાદ મુજબ મરચાની પેસ્ટ ઉમેરો સ્વાદમુજબ મીઠુ ઉમેરો હવે તેમાં ફૂડ કલર ઉમેરો ત્યારબાદ ફૂડ કલર ઉપર લીંબુ નીચોવી તેને એકરસ કરી ચટણીમાં ભેળવો
- 4
આજે આપણી તમે ફરાળમાં પણ યૂઝ કરી શકો છો આ ચટણી વેફર સાથે સર્વ કરો તૈયાર છે આપણી સીંગદાણા ની ચટણી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827910











ટિપ્પણીઓ (2)