સૌપ્રથમ લસણ ને છોલી ને ખાણી માં વાટી લેવું હવે લસણ અધકચરુથઈ જાય એટલે તેમાં તલ અને જીરુ નાખીને પાછું વાટો પછી તેમાં લાલ મરચાનો ભૂકો મીઠું સ્વાદાનુસાર બે ટી ચમચી તેલ એક ધાણા નો પાઉડર નાખીને પાછું વાટો બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી વાટવુ આ રીતે લસણની ચટણી તૈયાર થઈ જશે.
ટિપ્પણીઓ (3)