ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી ઉધરસ નો ઉકાળો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો સાફ કરી લેશું
- 2
ત્યાર બાદ એકતપેલી લેશું તેમાં પાણી ગરમ કરવા મૂકી શું ગરમ પાણી મા ફુદીનો નાખી શું
- 3
ત્યાર બાદ આદુ છીણી નાખીશું લવીંગ અને મરી ખાંડી ના ખીશું
- 4
પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં આદુ મરી લવીંગ મીઠુ લીબું નાખી દેશું
- 5
ત્યાર બાદ તેને 5મિનિટ ઉકાળી શું 5મિનિટ પછી તેને ઉતારી લેશું આરીતે ઉકાળો ત્યાર થશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13834519














ટિપ્પણીઓ (6)