કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#trend3

#trend3

વધુ વાંચો

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#trend3

#trend3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૪
  • ૨૫૦ ગ્રામ બાફેલા મગ
  • ૨૫૦ ગ્રામ બાફેલા સફેદ વટાણા
  • ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  • ૨ નંગટામેટાં
  • ૪લીલા મરચાં
  • ૧ ટુકડોઆદું
  • ૭-૮ નંગલસણની કળી
  • ૨ નંગકાંદા
  • ૧ નંગલીંબુ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • જરૂર પ્રમાણે તેલ
  • 1/2ચમચી જીરૂ
  • ૧ ચમચીગોળ
  • સ્વાદ અનુસારમીઠું
  • ગાર્નિશ માટે દહીં
  • ઝીણી સેવ
  • લીલી ચટણી
  • આંબલી ની ચટણી
  • કાપેલી કોથમીર
  • કાપેલા કાંદા ટામેટાં
  • ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ, વટાણા અને બટાકા ને બાફી લેવા

    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડા બટાકા ને છુંદી ને મગ સાથે મિક્સ કરી દો અને ટામેટા કાપીને આદું મરચાં લસણ ની પેસ્ટ બનાવી લેવી

    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ લઇ તેમાં જીરૂં નાખો પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી પછી સમારેલા કાંદા નાખવા કાંદા સંતડાય જાય પછી તેમાં ટામેટાં નાખી ને બરાબર મિક્સ કરો અને પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખીને બાફેલા બટાકા અને વટાણા નાખી દેવા

    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મગ અને બટાકા નો બનાવેલાં મસાલા માંથી ટીક્કી બનાવી ને ગરમ તવા તેલ નાખીને શેકી લેવી

    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર થયેલી ટીક્કી ને એક પ્લેટમાં લઈને તેના પર બનાવેલ રગડો નાખવો પછી તેના પર દહીં‌ નાખો પછી તેના પર લીલી ચટણી, આંબલી ની ચટણી, કાપેલા કાંદા ટામેટા નાખવા, પછી તેમના પર સેવ નાખી ને સર્વ કરવી.તો ત્યારે છે રગડા પેટીસ.....

    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર October 14, 2020 16:11
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Amy j
Amy j @cook_amy9476
October 14, 2020 17:03
😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
  2. પાસ્તા(Pasta Recipe in Gujarati
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. ઞુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13840016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close