રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપપાસ્તા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ચપટીહળદર
  4. તેલ
  5. ૧/૨ નંગસમારેલું કેપ્સીકમ
  6. ૧ નંગસમારેલી ડુંગળી
  7. ચમચો ટોમેટો કેચઅપ
  8. ચમચા veeba caesar dressing
  9. ૧૦૦ ગ્રામ મેયોનીઝ
  10. ૧ ચમચીમિક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને ધોઈને તેમાં મીઠું, ચમચી તેલ અને પાણી નાંખી ને કૂકર માં ૭-૮ સિટી વગાડી લો.

  2. 2

    પછી કૂકર ઠંડું થાય એટલે પાસ્તા ને જારા માં નાખી ગાળી લો અને તેના પર ઠંડુ પાણી રેડી દો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી સાંતળી લો પછી તેમાં કેપ્સીકમ સાંતળી લો. ચપટી હળદર ઉમેરો.

  4. 4

    પછી તેમાં ટોમેટો કેચઅપ, veeba dressing, મેયોનીઝ ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરી અને ઉપર થી મિક્સ હર્બસ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes