વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટ ને ચારી લો.પછી તેમાં મીઠુ, હિંગ, અજમા, સાજી ઉમેરો.
- 2
હવે તેમાં મોણ માટે ૨-૩ ચમચી તેલ ઉમેરી કડક લોટ બાંધી લો. આ લોટ ને ૧ કલાક ઢાંકી ને રેવા દો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.લોટ માંથી નાનો ભાગ લઇ પાટલા પર ગાંઠીયા વણી લો.
- 4
તેલ ગરમ થય જાય એટ્લે ગેસ ને મીડીયમ કરી ને ગાંઠીયા તળી લો.
- 5
હવે ગાંઠીયા ને એક ડીશ મા કાઢી તેનાં પર મરી પાઉડર તથા હિંગ નું મિશ્રણ છાંટી દો.
- 6
તો ત્યાર છે ગુજરાતીઓ નાં મનપસંદ ગરમા ગરમ વણેલા ગાંઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844549




ટિપ્પણીઓ