કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉપમા (Upma Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉપમા (Upma Recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#trend3
Week 3

#trend3
Week 3

વધુ વાંચો

ઉપમા (Upma Recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#trend3
Week 3

#trend3
Week 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • ૧બાઉલ રવો (સેકેલો)
  • ૧મરચું લીલું
  • ૧ટામેટું
  • ૧ડુંગળી
  • ૧બટેટુ
  • ૧ કપસીંગદાણા
  • ૧ ડાળખી લીમડો
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • ચપટીહિંગ
  • સ્વાદાનુસારમીઠું
  • ૨ ચમચીમરચું
  • ચપટીહળદર
  • ૧ ચમચીધાણજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેહલા રવો ધીમા તાપે શેકી લેવો.ટામેટું,ડુંગળી,મરચું, બટેટુ બધું ઝીણું ઝીણું સમારી લેવું.

    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલીમાં તેલ મૂકી રાઈ,હિંગ અને લીમડાનો વઘાર કરી,ડુંગળી સાંતળી બટેટું ઉમેરી ચડવા દેવું.

    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મરચું,સીંગદાણા અને ટામેટું ઉમેરી બધા મસાલા કરવા,બધા મસાલા ચડી જાય પછી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ઉકળે એટલે રવો નાખી એકદમ ઘટ્ટ થાય એટલે નીચે લઇ કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું.... તમે ગાજર,વટાણા,કેપ્સીકમ ભાવતું બધું ઉમેરી શકો છો..

    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉપમા (Upma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર October 14, 2020 11:40
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Rina Mehta
Rina Mehta @cook_26398695
October 14, 2020 13:47
🤪🤪🤪
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
  2. મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
  3. ફરાળી પનીર કાજુ સબ્જી (Farali Paneer Kaju Sabji Recipe In Gujarati)
  4. બીટરુટ પરાઠા (Beetroot Paratha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844998
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close