કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#trend3
#week3

#trend3
#week3

વધુ વાંચો

રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#trend3
#week3

#trend3
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો
  • રગડા માટે
  • 3 કપકઠોળ ના લીલા વટાણા
  • મીઠું
  • 2 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીગરમ મસાલો
  • અડધા લીંબુ નો રસ
  • કોથમીર
  • 3 ચમચીતેલ વઘાર માટે
  • 2/3લવીંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1નાનુ તમાલપત્ર
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરુ
  • પેટીસ માટે
  • 4/5મોટા બટાકા
  • મીઠું
  • ચપટીહળદર
  • 3/4ક્રશ કરેલા લીલા મરચા
  • 3 ચમચીદાળીયાનો ભૂકો
  • 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  • 2 ચમચીગરમ મસાલો
  • શેકવા માટે ઘી / તેલ
  • કોથમીર
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા વટાણા ને 3થી4 કલાક પહેલાં પલાળો. 3થી4 કલાક પછી તેમા મીઠું નાખી બાફવા મૂકો. બીજી બાજુ બટાકા પણ બાફી લો.

  2. 2

    બફાઈ ગયેલ બટાકા ને છોલી લો. તેને મેશ કરી લો.. તેમા મીઠું, હળદર નાખી મીક્ષ કરી લો.

  3. 3

    હવે બાજુ મા દાળીયાનો ભૂકો,શીંગદાણા નો ભૂકો,ગરમ મસાલો,ક્રશ કરેલા લીલા મરચા,મીઠુ,નાનુ બટેકુ,કોથમીર,તલ, લીંબુ નો રસ નાખી પૂરણ બનાવો.

  4. 4

    હવે બટાકા ના માવામાંથી થેપલી જેવુ બનાવી તેમા પૂરણ ભરી પેટીસ બનાવો. અને તેને લોઢીમા ઘી મૂકી શેકી લો.

  5. 5

    હવે રગડા ના વઘાર માટે તેલ મૂકો. તેમા જીરુ,રાઈ,તમાલપત્ર,તજ, લવીંગ ઉમેરો,વઘાર થાય પછી તેમા બાફેલા વટાણા ઉમેરો, હવે તેમા લાલ મરચુ, ગરમ મસાલો, લીંબુ નો રસ, હળદર, (વટાણા મા મીઠું હોવાથી જરૂર હોય તો જ નાખવુ) નાખી 7 થી 8 મિનિટ ઉકળવા દો.

  6. 6

    હવે પેટીસ પર રગડો નાખી બ્રાઉન ચટણી, તીખી કોથમીર ની ચટણી નાખી સેવ નાખી, બ્રેડ સાથે ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર October 14, 2020 12:50
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
October 14, 2020 16:40
Thank u
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  4. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. સલાડ(Salad recipe in Gujarati)
  2. ઉકાળો (Ukalo Recipe in Gujarati)
  3. મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
  4. બીટનો હલવો(Beet no Halwo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13845063
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close