વેજીટેબલ સલાડ(Salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સમારી લો. એક પ્લેટમાં વેજીટેબલ ટ્રેક તૈયાર કરો.
- 2
કેપ્સિકમને સમારીને ટ્રેન માટે ડબ્બા તૈયાર કરો. કાકડીને રાઉન્ડમાં કાપીને વ્હિલ માટે તૈયાર કરો. ગાજર કેપ્સીકમ ટામેટાં બીટ બધાને લાંબા કટ કરો.
- 3
હવે એક સર્વિંગ પ્લેટમાં આ ટ્રેનને મૂકીને તેમાં વેજીટેબલ ભરી લો. તો ચાલો તૈયાર છે વેજીટેબલ સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13849627









ટિપ્પણીઓ (11)