સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કાકડીની છાલ ઉતારી તેની પતલી પતલી ગોળ કાપી. પછી ડુંગળીના ફોતરા ઉતારી તેમના ગોળગોળ પીસ કરવા.
- 2
ત્યારબાદ ટમેટાના પીસ કરવા. પછી એક કાગળ ની છાલ ઉતારી તેને લાંબા મિડિયમ સાઈઝના કટીંગ કરવા.
- 3
હવે આ બધું સરસ મજાનું કટીંગ થઈ ગયો છે તો તેને એક ડીશમાં વ્યવસ્થિત ગોઠવું.હવે તેમાં મીઠું અને લીંબુનો રસ કાઢી ઉપર છાંટી દેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873346




ટિપ્પણીઓ