કાજુ ફ્રૂટ સ્મુધી (Kaju Fruit Smoothie Recipe In Gujarati)

Nirali Dudhat @cook_19818473
કાજુ ફ્રૂટ સ્મુધી (Kaju Fruit Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજૂને ગરમ પાણીમાં ૨૦ મિનિટ પલાળી મુકો.
- 2
કાજુ ઠંડા થાય એટલે મિક્સર જારમાં એક કેળાના મોટા ટુકડા, કાજુ, ખાંડ અથવા મધ અને દૂધ એડ કરીને સ્મુધી પેસ્ટ બનાવી લેવી.
- 3
જારમાં સૌપ્રથમ કેળાના નાના ટુકડા, સ્મૂધી, સફરજનના ટુકડા અને બે ચમચી ચોકલેટ સોસ એડ કરી દેવો.
- 4
તેની ઉપર મલાઈવાળું ક્રીમ એડ કરીને મનપસંદ રીતે ગાર્નીશિંગ કરવું.
- 5
તૈયાર છે કાજુ ફ્રૂટ સ્મુધી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873441












ટિપ્પણીઓ (6)