શાહી કાજુ આલુ(Shahi kaju masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને એક સિટી કુકર માં વગાડી લો
- 2
પછી છોલી લો
- 3
પછી તેલ ગરમ કરી તળી લો
- 4
એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી લાલ થઈ એટલે સમારેલી ડુંગળી ટામેટા લીલા મરચા ૭/૮ કાજુ લીલા મરચા આદુ લસણ નાખી સાંતળો
- 5
પછી તે ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર માં પીસી લો
- 6
એક કડાઈ માં થોડું ઘી કે તેલ મૂકી ગ્રેવી ને સતડી લો
- 7
એક કડાઈ માં વધેલા કાજુ થોડા સાંતળી લો ઘી કે તેલ માં
- 8
પછી તેમાં મીઠું સ્વાદાનુસાર લાલ મરચું હળદર ગરમ મસાલો ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
- 9
૫/૭ મિનિટ થવા દો
- 10
ક્રીમ કે દહીં પણ નાખી શકાય
- 11
લીલા ધાણા નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874417













ટિપ્પણીઓ (2)