ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને ધોય ને સમારી લો.
- 2
હવે કુકર મા તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.રાઈ તતડ઼િ ગયા બાદ તેમાં હિંગ ઉમેરો.હવે તેમાં ટામેટા નાખી સાંતળી લો.
- 3
હવે તેમાં બધા શાક ઉમેરી મિક્સ કરી લો.
- 4
તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી ૨-૩ સિટી થાય ત્યાં સુધી બાફી લો.
- 5
હવે તેમાં મેથી નાં મુઠીયા નાખી મિક્સ કરી ફરી ૧ સિટી કરી બાફી લો.
- 6
ધાણાભાજી થી ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13891522




ટિપ્પણીઓ