જીરા રાઈસ (Jeera rice recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

રપ મિનિટ
4 લોકો
  1. ૩ નાની વાટકીબાસમતી ચોખા
  2. ૧ ચમચીધી
  3. ર ચમચી જીરુ
  4. ૩ નંગલવિંગ
  5. ૧ નંગતજ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

રપ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને ૨૦ મિનિટ પલાળી દો.

  2. 2

    હવે તેમાં ૩ ગ્લાસ પાણી નાખી બાફી લો. તેમજ કોથમીર જીરૂ તૈયાર કરી લો.

  3. 3

    એક પેનમાં ધી લો. અને તેને ગરમ થવા દો.

  4. 4

    ધી ગરમ થાય પછી તેમાં તજ લવિંગ નાખો.

  5. 5

    હવે તેમાં જીરુ ઉમેરી પકાવો.

  6. 6

    જીરુ તતડી જાય એટલે તેમાં રાંધેલા ભાત ઉમેરો તેમજ કોથમીર અને મીઠું પણ એડ કરી દો.

  7. 7

    ગેસ બંધ કરી સરસ રીતે મિકસ કરી લો. તૈયાર છે. જીરા રાઈસ.

  8. 8

    તેને દાલ કે સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes