કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે(Chhole Recipe IN Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે(Chhole Recipe IN Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#GA4
#WEEK6

#GA4
#WEEK6

વધુ વાંચો

છોલે(Chhole Recipe IN Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#GA4
#WEEK6

#GA4
#WEEK6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપછોલે ચણા
  • ૨તમાલપત્ર
  • ૨ઈલાયચી
  • ટુકડોતજ નો
  • ૩-૪ લવિંગ
  • ૫-૬ આખા મરી
  • મીઠુ જરુર મુજબ
  • ૧/૨ ચમચીહળદર
  • ૫-૭ ચમચી તેલ
  • ૩મીડીયમ કાંદા
  • ૧નાનો ટુકડો આદુ
  • ૫-૬ કળી લસણ
  • ૩-૪ મીડીયમ ટામેટાં
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૨ ચમચીછોલે મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છોલે ચણા ને ધોય ને ૮-૧૦ કલાક માટે પલાળી લો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકર માં છોલે ચણા લઇ તેમાં તમાલપત્ર, ઈલાયચી, તજ, લવિંગ, આખા મરી, મીઠુ,૧/૪ ચમચી હળદર તથા પાની ઉમેરી ૩-૪ સિટી કરી બાફી લો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં ૩-૪ ચમચી તેલ ગરમ કરી તેમાં કાંદા ગુલાબી રંગ નાં થાય ત્યાં સુધી સાંતળી લો. ઠંડું થાય ત્યાર બાદ તેની પ્યૂરી કરી લો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આદું, લસણ ની પેસ્ટઃ કરી લો તથા ટામેટાં ની પ્યૂરી કરી લો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈ મા ૩-૪ ચમચી તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી કૃશ કરેલા કાંદા ૨-૩ મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં આદુ, લસણ ની પેસ્ટઃ ઉમેરી ૨-૩ મિનીટ માટે સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટાં ની પ્યૂરી ઉમેરી ૩-૪ મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં મીઠુ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, છોલે મસાલો ઉમેરી ૩-૪ મીનીટ માટે સાંતળી લો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાફેલા છોલે તથા જરૂર મુજબ ગરમ પાણી તથા જરૂર મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરી લો.(ગરમ પાની ઉમેરવાથી મસાલા નું તાપમાંન જળવાય રહે છે જેથી ટેસ્ટ સારો આવે છે.) તથા ૫ મિનીટ માટે ચડવા દો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને રોટી, પરાઠા અથવા ભટુરે સાથે ગરમ ગરમ પીરસો.

    છોલે(Chhole Recipe IN Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર October 25, 2020 16:49
Surat
# love to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  4. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  5. મસાલા પનીર હૉટ ડૉગ (masala paneer hot dog recipe in Gujarati)
  1. દમઆલૂ (Dum Aloo recipe in Gujarati)
  2. રગડા ચાટ(Ragda Chaat Recipe in Gujarati)
  3. બનાના ચાટ(Banana Chaat Recipe in Gujarati)
  4. મારબ્લ ચાઇના ગ્રાસ હલવા (Marble China Grass Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13915964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close