કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#GA4
#Week6
Chart

#GA4
#Week6
Chart

વધુ વાંચો

રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#GA4
#Week6
Chart

#GA4
#Week6
Chart

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35મિનિટ
4 વ્યક્તિ
  • રગડો બનાવવા માટે
  • 2 કપપાણી
  • 1મેશ કરેલું બટાકુ
  • ગ્રીન પેસ્ટ
  • 2 કપપીળા વટાણા બાફેલા
  • 1/4કપફુદીનો
  • 1/2 કપલીલા ધાણા
  • 2તીખી મિર્ચી
  • 1આદુનો ટુકડો
  • 1લીંબુનો રસ
  • 4 ચમચીપાણી
  • 1/2 ચમચીસંચળ પાઉડર
  • 1 ચમચીજલજીરા મસાલો
  • 1 કપબાફેલા મિક્સ કઠોળ મગ મઠ અને ચણા
  • 1/2લીલા કાંદા ચોપ કરેલા
  • બટાકાનો મસાલો બનાવવા માટે
  • 4મોટા બાફેલા બટેટાનો માવો
  • બટાકાના માવાની પેસ્ટ બનાવવા માટે
  • 1/2ક ફુદીનો
  • 1/2 કપલીલા ધાણા
  • 3તીખી મરચી
  • 2 ચમચીજલજીરા મસાલો
  • 1/2 ચમચીસંચળ પાઉડર
  • 1/2 ચમચીમીઠું
  • 1લીંબુનો રસ
  • 1/2 કપસેવ
  • મીઠી ચટણી માટે
  • 3 ચમચીમારી રેસીપી થી બનાવેલી ડ્રાય મેંગો ની ચટણી
  • ચટણીમાં એડ કરવા માટે જરૂર મુજબ પાણી
  • 1પેકેટ પાણીપુરી ની પૂરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌપ્રથમ રગડો બનાવવા માટે બાફેલા વટાણાને પાણી એડ કરીને ઉકળવા મૂકી દો

    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રગડા ની ગ્રીન પેસ્ટ માટે બધા જ ingredients એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને આ પેસ્ટ અને મેશ કરેલું બટાકુ ઉકળતા રગડા માં એડ કરી દો

    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રગડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો

  4. 4

    મીઠી ચટણી માટે ડ્રાય મેંગો ની ચટણી માં જરૂર મુજબ પાણી એડ કરીને ઘટ્ટ ચટણી બનાવી લેવી

    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટેકા ના માવા માટે ની હિરોઈન પેસ્ટ બનાવવા માટે બધા ingredients મિક્સર જારમાં એડ કરી દો અને ગ્રીન પેસ્ટ બનાવી લો આ પેસ્ટને બટેકા ના માવા ની અંદર એડ કરી બટાકા વાળું મિશ્રણ રેડી કરી લો

    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે one by one પાણીપુરી ની પૂરી ની અંદર બટાકાનો માવો,મિક્સ કઠોળ, લીલા કાંદા ના ટુકડા, અને રગડો એડ કરો

    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ડ્રાય મેંગો ની ચટણી એડ કરીને સેવથી ગાર્નીશ કરી રગડા ચાર્ટ પૂરી નો સ્વાદ માણો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર October 25, 2020 18:06
Vadodra

ટિપ્પણીઓ (10)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
October 26, 2020 15:21
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ragda Puri ચાટ

Similar Recipes

More Recipes

  1. ફરાળી ચકરી
  2. ગલકા નો ઓળો
  3. ફરાળી ક્રિસ્પી રીંગ
  4. સુરતી ચીઝ વેજ પરાઠા
  5. જામુન શોર્ટ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  4. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  5. મસાલા પનીર હૉટ ડૉગ (masala paneer hot dog recipe in Gujarati)
  1. બેસન હલવો(BESAN Halwo Recipe in Gujarati)
  2. પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
  3. પનીરકોર્ન પરોઠા (Paneer corn parotha recipe in Gujarati)
  4. ગાલિઁક બ્રેડ (Garlic Bread recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917733
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close