દાલગોન કોફી(Dalgona Coffee Recipe in GujArati)
Rinku Nakar @rinksnakar
દાલગોન કોફી(Dalgona Coffee Recipe in GujArati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોઉલ માં કોફી ખાંડ અને પાણી લઇ એને ત્યાં સુધી બીતો કે તેનું ટેક્સચર ફ્લુપ્પી અને થીક થઇ જાય મે બી 15 મિનિટ સુધી એક જ ડિરેકશન માં બીટ કરવું
- 2
હવે એક ગ્લાસ માં ચીલડ દૂધ લો અને થોડા બરફ ના ટુકડા લો પછી તેના પર કોફી નું મીક્સર એડ કરો અને ચોકલૅટ સિરપ થી ગાર્નિશ કરો
- 3
To તૈયાર છે દાલગોન કોફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919557



ટિપ્પણીઓ (4)