અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)

મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે.
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને મિક્સ કરી પાણીથી ધોઈ લો અને કૂકરમાં દાળ ચપટી મીઠું નાખી બે થી ત્રણ સીટી બોલાવી બાફી લો.
- 2
દાળ બફાઈ જાય એટલે તેમાં હળદર સ્વાદ મુજબ મીઠું અને ધાણાજીરું નાખી ઉકાળો.દાળ વધારે પડતી ઘટ થઇ જાય તો તેમાં થોડું પાણી નાખી સરખી કરો. હવે ગેસ બંધ કરી દો.
- 3
હવે વઘારીયા માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તમારા રાઈ અને જીરું નાંખો તે તતડી જાય એટલે તેમાં લસણ, આખા લાલ મરચાં, લવિંગ મીઠા લીમડાના પાન,હિંગ, લાલ મરચું, નાખી દાળ ની અંદર ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં કોથમીર ઉમેરી દો. તૈયાર છે અડદની દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
ઢાબા સ્ટાઇલ અડદની દાળ (Dhaba Style Urad Dal Recipe In Gujarati)
#EB થીમ ૧૦અઠવાડિયું ૧૦#RC2કાઠીયાવાડીઓના ઘરમાં અડદની દાળ ન બને તેવું ક્યારેય બને જ નહીં. અડદની દાળનો ટેસ્ટ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે. તેમાંય જો તેની સાથે બાજરીના રોટલા કે ભાખરી, સમારેલી ડુંગળી અને છાશ હોય તો તો પૂછવું જ શું..મારા ઘરે દર શનિવારે અડદ દાળ હોય જ .દાળ ના બની હોય તો શનિવાર જ ભુલાઈ જાય ,,અમારું શનિવારનું સ્પેશ્યલ મેનુ ,,મારા દાદીમા છેલ્લે જમી લે એટલે અડદની દાળ વાટકીમાં લઇ તેમાં છાશ ઉમેરી ને પીતાં..આ ટેવ મને પણ આવી છે ,હું પણ એમ ના કરું તો અડદ દાળ ખાધી હોય એવું લાગે જ નહીં .મેં અમુક ગરમ તીખા પદાર્થ વઘારમાં નથી ઉમેર્યા કેમ કે અત્યારે ગરમીની સીઝન ચાલે છે અને મારા સાસુસસરાને તીખું નથી ફાવતું ,,પણ તમે ધાબા સ્ટાઇલ અડદ દાળ બનાવજો જરૂર , Juliben Dave -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10#Adad dal . અડદની દાળ એ પરંપરાગત, પૌષ્ટિક(વિટામિન અને પ્રોટીનથી ભરપૂર) અને મૂળ વાનગી છે. ફક્ત દાળ,લસણની ચટણી,ગોળ અને સાથે રોટલો કે ભાખરી હોય તો સાથે બીજી કોઈ જ વસ્તુની જરૂર પડતી નથી.ખાધા પછી તરત જ ધરાયા (સંતોષ)નો ઓડકાર આવે છે. Smitaben R dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
ચેવટી દાળ(chevti dal recipe in Gujarati)
આ રેસેપી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી અને વેરી ઈસી ટુ મેક રેસેપી છે. Mosmi Desai -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી. Harsha Gohil -
વડા રસમ(Vada Rasam Recipe In Gujarati)
આ રેસિપી હુ મારા સાઉથના પાડોશી પાસેથી શીખી છું. વડા એટલે આપણા અડદની દાળના વડા,પણ તેઓ વડાના ખીરામા મીઠો લીમડો, અડદની દાળનો વધાર ,કોથમીર, નાખવાથી વધુ રોચક બનાવે છે. રસમમા પણ સાતળેલી અડદની દાળ નાખવાથી સુગંધ સારી આવે છે.#સાઉથ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખાટા અડદ (Khata Adad recipe in Gujarati)
ઘણા ખરા ગુજરાતીઓના ઘરમાં શનિવારે અડદ ,અડદ દાળ કે કાળી અડદની દાળ કંઈ પણ સ્વરૂપે બનાવે છે. તો મેં પણ આજે ખાટા અડદ બનાવ્યા છે Sonal Karia -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
દાળ ખીચડી (dal khichdi recipe in Gujarati)
દાળ ખીચડી ખાવામાં હળવી અને હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે જે ભાત અને દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે છોકરા દાળ અને ભાત ખાતા નથી પણ મારા છોકરા દાળ ખીચડી નું નામ પડે એટલે તરત જ રેડી થઈ જાય છે દાળ ખીચડી એક ફ્યુઝન ડીશ છે જેને ડબલ તડકા લગાવીને પીરસવામાં આવે છે#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૩૨ Sonal Shah -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે દરેકભાણા નું અવિભાજ્ય અંગ છે દાળ એટલે પ્રોટીન નો સ્ત્રોત. દાળ ઘણા રાજ્યોમાં ઘણી રીતે ખવાતી હોય છે અલગ-અલગ કઠોળ માંથી બનતી અલગ-અલગ દાળ. શાકના રૂપમાં પણ ખવાતી હોય છે. આજે મેં amritsari દાળ બનાવી છે જે એકદમ ઓછા સમય માં બનતી હોય છે તો પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. જે રોટલી અથવા તો રાઈસસાથે ખવાતી હોય છે Shital Desai
More Recipes
ટિપ્પણીઓ