કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week7
#Khichdi
#Butter milk
સ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનીટ
૫ વ્યક્તિ
  1. ખીચડી બનાવવા માટે
  2. ૧ કપચોખા
  3. ૧/૨ કપપીળી મગ ની દાળ
  4. ૧/૩ કપતુવેર દાળ
  5. ૩ ચમચીઘી
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ડાળીમીઠો લીમડો
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧ ચમચીજીરું
  10. જરૂર મુજબકોથમીર
  11. ૩ થી ૪ તમાલપત્ર
  12. ૨-૩ સૂકા મરચાં
  13. ૧તજ
  14. ૪-૫ લવિંગ
  15. ૧૦૦ ગ્રામ વટાણા
  16. ૧ટોમેટો
  17. ૧બટેકુ
  18. ૧/૪દૂધી
  19. ૧ગાજર
  20. ૨ ચમચીહળદર
  21. ૧ ચમચીમરચું
  22. ૧ ચમચીગરમ મસાલો
  23. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  24. સ્વાદાનુસારનમક
  25. કઢી બનાવવા માટે
  26. ૨ વાડકા છાસ
  27. ૧ (૧/૨ ચમચી)ચણા નો લોટ
  28. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  29. ૧ ચમચીખાંડ
  30. સ્વાદાનુસારનમક
  31. ૧ ચમચીહળદર
  32. ૧ ડાળીમીઠો લીમડો
  33. જરૂર મુજબકોથમીર
  34. ૧ ચમચીચોખ્ખું ઘી
  35. ૧/૨ ચમચીજીરૂ
  36. ૨સૂકા મરચાં
  37. ૧તમાલપત્ર
  38. ૧તજ
  39. ૩લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા,પીળી મગ ની દાળ ને તુવેરદાળ ને મિક્સ કરી ને ૩૦ મિનીટ પલાળી રાખો.

    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેન મુકો ને તેમાં ઘી ને તેલ મુકો.ગરમ થાય એટલે તેમાં લીમડો,રાઈ,જીરું,તમાલપત્ર,સૂકા મરચાં,તજ ને લવિંગ નાખી થોડી વાર હલાવો.ત્યારબાદ હળદર નાખી ને તેમાં વટાણા,બટેટા,ટામેટા,ગાજરને દૂધી નાખો.થોડી વાર હલાવી ને તેમાં સવા લીટર જેટલું પાણી એડ કરો. તેમાં મરચું,નમક,ગરમ મસાલો ને આદુ ની પેસ્ટ,કોથમીર એડ કરો. મરચું ઓછું નાખવું કેમ કે ખીચડી પીળી હોય છે.ખીચડી ઢીલી હોવી જરૂરી છે.

    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ૪ સીટી થવા દો.ત્યારબાદ સ્વામિનારયણ ની ટેસ્ટી અને હેલ્ધી ખીચડી સર્વ કરવા માટે રેડી છે.

    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢી બનાવવા માટે છાસ મા ચણા નો લોટ,આદુ મરચાની પેસ્ટ,ખાંડ,નમક,હળદર,લીમડો,કોથમીર નાખી ને ઉકળવા મૂકી દો.

    સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉકળી જાય એટલે ચોખ્ખા ઘી મા તજ,લવિંગ,સૂકા મરચાં,તમાલપત્ર,જીરું નાખી ને વધાર કરી લો. ચો ખાં ઘી મા વધાર કરવા થી કઢી નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Pandya
Komal Pandya @cook_24257104
પર November 01, 2020 13:27

ટિપ્પણીઓ

Priyanka Vaghela
Priyanka Vaghela @cook_25705559
November 02, 2020 11:09
😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  4. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  5. દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
  1. કઢી (Curry Recipe In Gujarati)
  2. ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
  3. ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
  4. રશિયા ઢોકળા (Rashiya Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close