કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને વેનિલા આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામા આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  • 50 ગ્રામડાર્ક ચોકલૅટ કમ્પાઉન્ડ
  • 50 ગ્રામમિલ્ક ચોકલૅટ કમ્પાઉન્ડ
  • 1 સ્કુપવનિલા
  • જરૂર મુજબ અખરોટ બ્રાઉની
  • જરૂર મુજબ જેમ્સ તેમજ સ્પ્રિંકલસ ડેકોરેશન માટે
  • 1 બાઉલઆઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ડાર્ક તેમજ મિલ્ક કમ્પાઉન્ડ ને ડબલ બોઇલિંગ મેથડ થી મેલ્ટ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમને પાઇપિન્ગ બેગ મા ભરી લો

  3. 3

    એક બોઉલ મા બરફ સેટ કરી બરફ ને અનમોલ્ડ કરી તેના પર પાઇપિન્ગ બેગ મા ભરેલી ચોકલૅટ દ્વારા તમને મનગમતી ડિઝાઇન બનાવો (ડિઝાઇન એક બીજા થી જોઇન્ટ હોવી જોઇયે તેથી ચોકલૅટ બોઉલ ના શેપ મા બહાર આવે)

  4. 4

    10 મીનીટ રેહવા દો ત્યાર બાદ ચોકલૅટ ના બોઉલ ને બરફ થી સાચવીને અલગ કરો

  5. 5

    આ ચોકલૅટ ના બોઉલ મા અખરોટ ની બ્રાઉની તેના પર વનિલા આઈસ્ક્રીમ જેમ્સ તેમજ સ્પ્રિંકલ થી ગારનીશ કરો.

  6. 6

    તો તૈયાર છે બાળકો નુ મનપસંદ જોઇ ને જ ખાવાનું મન થાય તેવુ ચોકલૅટ બોઉલ ડેઝર્ટ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha vayeda
Disha vayeda @cook_26317150
પર November 01, 2020 09:22

ટિપ્પણીઓ (8)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
November 02, 2020 14:21
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
  5. ચકરી(Chkali Recipe in Gujarati)
  1. તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)
  2. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  3. ઓટ્સ પાલક ખિચડી (Oats Palak Khichdi Recipe In Gujarati)
  4. ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960497
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close