ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 2 નંગમોટા ટામેટાં
  2. 4-5કળી લસણ
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 2 ચમચીગોળ
  6. સ્વાદાનુસારનમક

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોં પ્રથમ ટામેટાં ને ધોઈ ને તેને મીડીયમ સાઈઝ ના સમારી લો.

  2. 2

    પછી પથ્થર ની ખાંડણી માં સોં થી પેલા જીરું ને અધકચરુ વાટી લો, પછી તેમાં લસણ ને ભી વાટી ત્યારબાદ તેમાં ટામેટાં નાખો.

  3. 3

    હવે તેમાં નમક, લાલ મરચું અને ગોળ ઉમેરી ને પાછુ થોડુંક વાટી લો.

  4. 4

    અને છેલ્લે ચમચી ની મદદ થી એકસરખું હલાવી બાઉલ માં કાઢી લો.

  5. 5

    તો તૈયાર છે મસ્ત મીઠી-તીખી એવી ટમેટાની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes