તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક

તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)

અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ તલ
  2. ૧ બાઉલ ખાંડ
  3. ૧ ટે સ્પૂનતેલ અથવા ૧ ટે ચમચી ઘી
  4. ગાર્નિશ માટે
  5. જરૂર મુજબ રેડી મેડ સીંગ ચીકી પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન કડાઈ માં ચમચી ઘી ગરમ કરો પછી તેમાં ખાંડ એડ કરી દો પછી બંને ને ધીમે ધીમે હલાવવા ખાંડ મેલ્ટ ન થાય ત્યાં સુધી હલાવ્યા કરવું

  2. 2

    એકદમ ખાંડ મેલ્ટ થઈ જાય પછી તેમાં તલ એડ કરો પછી બંને ને સરસ હલાવી લો ગેસ ને બંધ કરી દો

  3. 3

    પછી પ્લેટ ફોર્મ પર તેલ કા ધી લગાવી પાક ને પાથરી દો પછી વેલણ ની મદદ થી તેને બોટ સેઇપ આપી દો પછી

  4. 4

    ગરમા ગરમ જેટલું વળાય એટલું પાતળું કરી વણી લૉ પછી તેને તવેઠાં ની મદદ થી ઉખાડી લો પછી બીજી વખત ગોળ નો પાક બનાવો સીંગ ની ચક્કી ચોંટાડવા

  5. 5

    પછી એક એક સીંગ ની ચીક્કી પર આ ગોળ નો પાક કરી તલ નો કરેલો પાક પર ચિપકવતા જાઓ

  6. 6

    ગરમા ગરમ ગોળ પાક હશે તો j તે એકબીજા ને ચોંટી જશે આવી રીતે ગરમા ગરમ પાક લઈ સીંગ ની ચીકી ને બોટ શેપ્ માં લગાવતા જાઓ

  7. 7

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કુર્કુરી તલ સીંગ ચીકી બોટ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes