કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

દાળ ઢોકળી બહુ બધી રીતે બનાવી શકાય. સાદી મસાલા દાળ ઢોકળી, ગવાર ઢોકળી, ચોળી ઢોકળી, પાપડી ઢોકળી, કચોરી ઢોકળી, થેપલી ઢોકળી, વટાણા ઢોકળી, હું વીક માં એક વખત અલગ અલગ દાળ ઢોકળી બનાવું છું.આજે મેં દિવાળી કામ કાઢ્યું હોવાથી સાદી મસાલા ઢોકળી બનાવી સાથે ભાત, થેપલા, ડુંગળી નું કચુંબર, અથાણું બનાવ્યું છે. દાળ ઢોકળી એ ગુજજુ સ્ત્રી ને દાળ નો ઉપયોગ કરી ને ઘર ના દરેક વ્યક્તિ ને ગરમ ગરમ ભોજન નો સ્વાદ આપવા ખુબ જ ઝડપી બનતી અને પેટ ભરાય ને સન્તોષ મળે તેવી વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  • દાળ માટે ની સામગ્રી :-તુવેર દાળ 1 વાટકી, 2 ચમચી લાલ મરચા નો પાઉડર, 1 ચમછી હળદર, 2 ચમછે ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠુ, 1 લીંબુ નો રસ, 100 ગ્રામ ગોળ,દાળ નો ગરમ મસાલો
  • દાળ ના વઘાર માટે સામગ્રી :- 1 સમારેલું લાલ ટામેટું, 5 પાન મીઠા લીમડા ના, ચપટી હિંગ, ચપટી રાઈ ના દાણા, 2 ચમચી તેલ
  • ઢોકળી માટે ની સામગ્રી :-1 વાટકી ઘઉં નો લોટ, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી અજમો, 1 ચમચી મોણ માટે તેલ, લોટ બાંધવા 1 ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને કુકર માં પાણી મૂકી 3 સિટી મારી ને બાફી દેવી

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાય ત્યાં સુધી થાળી માં લોટ લઇ તેમાં મીઠું, અજમો, તેલ, મરચું, હળદર, નાખી પરોઠા જેવો લોટ બાંધવો

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ ચઢી જાય એટલે એક તપેલી માં કાઢી 3 ગ્લાસ પાણી નાખી વલોવી લેવી. તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ગોળ, લીંબુ નો રસ નાખી ને ઉકળવા ગેસ ઉપર મુકવી.

  4. 4

    દાળ ઉકલતી હોય ત્યારે ગેસ ચાલુ કરી વઘાર માટે ના વાસણ માં તેલ ગરમ થાય ઍટલે રાઈ, હિંગ, મિઠો લીમડો, ટામેટા ના કટકા, નાખી વઘારીયા નો વઘાર ઉકળતી દાળ માં રેડવો. પછી લોટ ના મોટા રોટલા વણી તેમાં ચપ્પા ની મદદ થી સક્કરપારા ના આકાર ની ઢોકળી કાપી ને ઉકળતી દાળ માં નાખતા જવુ અને ચમચા થી દાળ ને હલાવતા રેહવું. બઘી ઢોકળી વણી ને દાળ માં નાખી હલાવી ને ઢોકળી ને દાળ માં ચઢવા દેવી. વધૂ તીખું ખાવુ હોય તો દાળ નો ગરમ મસાલો ઉમેરવો. ગરમ ગરમ દાળ ઢોકળી તૈયાર થઇ ગઈ એને થાળી માં ડુંગળી, પાપડ સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Shah
Sunita Shah @Sunita2302
પર November 07, 2020 12:37
અહમેદાબાદ

ટિપ્પણીઓ (8)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
November 07, 2020 16:38
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એવોકાડો ફાલૂદા (Avocado Falooda Recipe In Gujarati)
  2. મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
  3. ગુલકંદ લસ્સી (Gulkand Lassi Recipe In Gujarati)
  4. ચોરાફળી (Chorafali recipe in Gujarati)
  5. ચોરાફળી (Chorafali recipe in gujarati)
  1. કેડબરી મીલ્ક શેક (Cadbury Milkshake Recipe In Gujarati)
  2. લીલી મકાઈનો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
  3. પીની લાડૂ(Pini recipe in Gujarati)
  4. કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962574
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close