ખીચડી(Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં ૨ ચમચી તેલ ૧/૨ ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ નાખો
- 2
ત્યાર બાદ તેમાં ખડા મસાલા નાખી
- 3
તેમાં એક ગ્લાસ પાણી નાખી તેમાં તુવેર દાળ અને ચોખા નાખો તેમાં હળદર ધાણાજીરું મીઠું નાખી હલાવો અને કુકર ને બંધ કરી ૪-૫ સિટી વગાડો
- 4
ત્યાર છે દ્વારકા ની સ્પેશિયલ તુવેર દાળની છૂટી ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13964166









ટિપ્પણીઓ