સેઝવાન બટેટી (Schezwan Potato Recipe In Gujarati)

Falguni Shrimankar @cook_26533868
સેઝવાન બટેટી (Schezwan Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી કાણા પાડી અને તળી લો
- 2
હવે પેનમાં તેલ મૂકી જીરું નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં સેઝવાન સોસ ખાંડ અને મીઠું નાખી મિક્સ કરો હવે તેમાં corn flour માં પાણી નાખી ઓગાળી તેમાં નાખો
- 3
હવે તેમા તળેલી બટેટી નાખો અને થોડું પાણી નાખો ઉકાળી લીલી ડુંગળી નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13974599



ટિપ્પણીઓ (3)