હાંડવો (Handvo Recipe in Gujarati)
Komal Pandya @cook_24257104
હાંડવો (Handvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ વાટકો ચોખા ને ૧/૪ ભાગ ની અડદ દાળ.આ બંને નુ મિશ્રણ કરી ને તેને ઢોકળા જેવું દલી ને લોટ ને ૧ વાટકી છાસ અને પાણી મા આથી લો. બેટેર ઢોકળા જેવું રાખવું.સાંજે હાંડવો બનાવવો હોય એટલે તે દિવસે સવારે આથી લેવું.
- 2
બેટ્ટર માં ૧/૪ ખમનેલી દૂધી,લીમડો,તલ,આદુ મરચાની ની પેસ્ટ,કોથમીર,લસણ ની પેસ્ટ,નમક,હળદર,૧ ચપટી સોડા નાખી ને ઉપર ગરમ તેલ થોડું નાખવું.
- 3
ત્યારબાદ ૧ પેન મા ૧ ચમચી થી ઓછું તેલ ગરમ મૂકો.ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ નાખી ને થઈ જઈ એટલે તેમાં beter નાખી ને ગેસ ની ફ્લેમ સાવ સ્લો રાખી ને ઉપર પ્લેટ ઊંધી ઢાંકી દેવી.થોડી વાર થાય એટલે નીચે થી એની રીતે જ નીકળી જશે ને પછી ઉલટાવી ને થોડી વાર રાખવા.
- 4
તો ગરમ ગરમ હાંડવો ગ્રીન ચટણી સાથે સર્વ કરવા માટે રેડી છે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975259









ટિપ્પણીઓ (3)