તવા સેન્ડવીચ(Tava Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને ધોય ને છીણી લો.ટામેટા તથા મરચા ને બારીક સમારી લો.
- 2
હવે તેમાં બધા મસાલા તથા સોસ ઉમેરી સરખું મિક્સ કરી લો.
- 3
હવે રોટલી નાં લોટ માંથી ૨ રોટલી વણી તેને ચોરસ કાપી ને ધીમા તાપ પર હલકી શેકી લો.
- 4
હવે બને ચૉરસ પીસ ને લય તેનાં પર મેયૉનીઝઃ લગાડી એક બાજુ તૈયાર કરેલ મિશ્રણ પાથરી કિનારા પર સરખું દબાવી બંધ કરી લો.
- 5
હવે એક તવા પર બટર ગરમ કરી બને બાજુ ધીમા તાપે શેકી લો.
- 6
તો ત્યાર છે ચટપટી તવા સેન્ડવીચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13979599













ટિપ્પણીઓ