પાત્રા (Patra recipe in gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

પાત્રા (Patra recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10 નંગઅળવી ના પાન
  2. વાટકો ચણા નો લોટ
  3. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  4. ૧ ટી સ્પૂનમરચાં પાઉડર
  5. ચપટીહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીસોડા
  8. 1 ટી સ્પૂનલિબૂનો રસ
  9. ૧ ટી સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અળવી ના પાન ને પાણી થી સાફ કરી લો ત્યારબાદ તેની નસ ચાકુ ની મદદ થી કાઢી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલી માં ચણા નો લોટ લઈ તેમાં તલ સિવાય નો બધો મસાલો એડ કરી મિક્સ કરો

  3. 3

    હવે તે મીક્ષર ને પાન પર લગાડી તેની ઉપર બીજું પાન મૂકી તેના પર મીક્ષર લગાડતા જાવ ત્યારબાદ તેના રોલ વાળો

  4. 4

    હવે તે રોલ ને સ્ટ્રીમર માં મૂકી ને 15 /20 મિનિટ સુધી સ્ટ્રીમ થવા દો ત્યારબાદ તેને એક ડીશ માં લઇ કટકા કરિ લો

  5. 5

    હવે એક તપેલી માં વધાર માટે તેલ ગરમ મુકો તેમાં હીંગ,રાઈ નાખો ત્યારબાદ કટકા કરેલ ઢોકળાં નાખી મિક્સ કરિ તેની ઉપર તેલ છાંટી સર્વ કરો

  6. 6

    ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes