ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં હિંગ મીઠું અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 2
તેલ તેલ ગરમ થાય ત્યાં સુધી સેવના સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં બેટર ભરી લો. તેલ આવે એટલે તેમાં સેવના સંચાથી સેવ પાડો. સેવનો સેજ કલર બદલાય એટલે કાઢી લો.
- 3
આપણી ઝીણી સેવ તૈયાર છે તેને એક પ્લેટમાં લઈ ઉપરથી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982526












ટિપ્પણીઓ