પૂડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ મા ચણા નો લોટ અને રવો લયલેવા.ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી ને પાણી નાંખીને મિક્સ કરી બેટર તૈયાર કરી લેવું.
- 2
હવે બધા શાક જીણા સુધારી લેવાં.અને તેમા બધા મસાલા નાખી ને મિક્સ કરી દો.
- 3
એક ટોસ્ટર મા બંને બાજુ તેલ લગાવી લેવું.
- 4
ત્યાર બાદ તેમા ચણા ના લોટનુ બેટર પાથરવું.અને તેની ઉપર તૈયાર કરેલ કોબિનુ મિશ્રણ નાખવું.ફરી પાછું ચણા ના લોટનુ બેટર પાથરવું.
- 5
હવે ટોસ્ટર ને બંધ કરી ને 15 થી 20 મીનીટ માટે ટોસ્ટ થવાં દેવુ.
- 6
હવે સેન્ડવીચ તૈયાર છે.તેને સર્વિંગ પ્લેટમાં લય કટ કરી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982600















ટિપ્પણીઓ (6)