છોલે(Chole Recipe in Gujarati)

thakkarmansi @cook_26361539
છોલે(Chole Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કુકરમાં પાણી અને મીઠું નાંખી ચણાને બાફી લો. હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખો.
- 2
હવે તેમાં લીલા મરચા સમારેલા, હળદર,છીણેલું આદુ,ટામેટું છીણેલું એડ કરી મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું,મીઠું,ધાણાજીરું નાખી મિકસ કરો. હવે તેમાં છોલે મસાલો,ચાટ મસાલો નાખીને મિક્સ કરો.
- 3
હવે તેમાં બાફેલા ચણા અને ચણાની દાળ નાખો. પછી તેમાં થોડું પાણી ઉમેરી હલાવી લો. હવે તેમાં સંચળ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરો. ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે કૂક કરો. હવે તેમાં કોથમીર અને કસુરી મેથી એડ કરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14009970









ટિપ્પણીઓ (10)