મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)

#MW4
# મૂળાની ભાજી
શિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4
# મૂળાની ભાજી
શિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
અહીંયા સૌ પ્રથમ આપણે ભાજીને એકદમ ઝીણી સમારી લેવાની છે એમાં ભાજીના પાન જ વધારે લેવાના છે એ સમારેલી ભાજીને આપણે દસ મિનિટ મીઠાવાળા પાણીમાં રાખવાની છે કે જેથી એ બરાબર સાફ થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય
- 2
અહીંયા આપણે ચણાના લોટને એમ જ શેકી લેવાનો છે એટલે પેલા શેકી લઈશું ત્યાર પછી આપણે એક પેનમાં તેલ મૂકી શું અને તેમાં અજમો મૂકી તે થોડો તતડે પછી તેમાં ભાજી નાખીશું અને થોડી એને ચડવા દેશો ભાજીમાં ઓલરેડી પાણી હોવાથી તે ચડી જાય છે અને જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરી શકો છો. તેમાં આપણે મીઠું અને હળદર નાંખી એને થોડી વાર ચઢવા દેશો ઢાંકી દેજો પાંચ મિનિટ માટે
- 3
ત્યાર પછી થોડી ભાજી ચડી જાય પછી એમાં મરચું,ધાણાજીરું, ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું એને બરાબર હલાવી લઈશું ત્યાર પછી તેમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને સરસ હલાવી દઈશું ચણાનો લોટ આપણે પહેલેથી શેકી લીધો છે એટલે વધારે ચડવા દેવાની જરૂર નથી બરાબર હલાવીને અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું
- 4
રેડી છે મૂળાની ભાજી નુ બેસન વાળું શાક કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ભાખરી રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
મૂળાની ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં બધા શાકભાજી ખાવાની ખૂબ મજા આવે. એમાં પણ ભાજી ખાવાના શોખીનો માટે તો એની મજા કંઈક અલગ જ હોય છે. એમાં પણ મૂળાની ભાજી.જોકે આ ભાજી બધાને નથી ભાવતી હોતી. પણ આ ભાજીના ગુણો ઘણા છે.મૂળાના ઉપરના સફેદ ભાગને લગભગ બધા ખાતા હોય છે પણ ઘણા ભાજીને ફેંકી દેતા હોય છે.પણ આ ભાજીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં મૂળાની ભાજી તથા એના ઉપરના સફેદ ભાગ ( મૂળાના કાંદા ) નું શાક બનાવ્યું છે.#MW4 Vibha Mahendra Champaneri -
-
મૂળા ની ભાજી નો ઘેઘો (જૈન)
#MW4#MULA NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA મૂળાના કંદ અને તેના પાનમાં ગુણધર્મો સમાન જ રહેલા હોય છે. તેને પ્રાકૃતિક ક્લીનઝર તરીકે ઓળખાય છે કારણ કે તેનામાં રહેલું ડ્યુરેક્ટિક ગન શરીરના ઝેરી તત્વો બહાર કાઢીને કિડનીને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલું વિટામિન એ, બી અને સી આંખના તેજ માટે ખૂબ ફાયદાકારક છે. એમાં રહેલું એન્ટી હાઇપરટેન્સિવ તત્વ બીપીને કંટ્રોલમાં રાખે છે મોઢામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે દરરોજ તેનું સેવન કરવાથી શરદી ખાંસીમાં રક્ષણ મળે છે. તથા તેમાં રહેલા ફોલિક એસિડ, એન્થોકાઈનીન જે મોઢા ,પેટ ,આંતરડાં અને કિડનીના કેન્સર સામે લડવામાં ખૂબ ઉપયોગી છે તથા તેમાં રહેલું ફાઇબર ઇન્સ્યુલિન નિયંત્રણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. Shweta Shah -
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી.... Ekta Pinkesh Patel -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા ભાજીનું લોટવાળું શાક (Mula bhaji besan sabji recipe in Gujarati)
#MW4#મૂળાભાજી શિયાળામાં ખૂબ જ સારા અને ટેસ્ટી એવા મૂળા ઈઝીલી મળે છે. મૂળા પાચન વધારે છે અને પોષણ પણ આપે છે. મૂળાના કંદ કરતા તેનાં પાંદડા વધુ ગુણકારી છે. મૂળાના પાન માં ક્ષાર સારા પ્રમાણમાં હોય છે. તો મે આજે મૂળાના આ પાનનો ઉપયોગ કરી અને તેમાં બેસન ઉમેરી તેનુ લોટ વાળુ શાક બનાવ્યું છે. Asmita Rupani -
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે. Kiran Solanki -
મૂળાની ભાજી નુ બેસનવાળું શાક (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
ભાજી માં નુટ્રીસનલ વેલ્યુ ગણી હોઈ છે jigna shah -
-
-
-
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
-
મૂળાભાજીનુ શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
# શિયાળામાં જ આવતા મૂળા ગરીબથી માંડી ને અમીરો ગાંઠિયા, પાપડી સાથે ખાવા લલચાય છે.મૂળા સ્વભાવે તીખા છે ગુણોનો ભંડાર છે. બાળકોને મૂળા ભાવે છે,પણ તેની ભાજી ખાતા નથી.તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવીને ખુશ કર્યા છે.#MW4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : મૂળા ની ભાજીશિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી સરસ મળતા હોય છે. હવે વિન્ટરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે છેલ્લે છેલ્લે મળતા શિયાળાના શાકભાજી માંથી આજે મેં મૂળાની ભાજી બનાવી. Sonal Modha -
-
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
મૂળા ભાજી નું શાક(mula bhaji nu shak recipe in Gujarati)
#MW4 આપણે બધાં મૂળા નાં પાન નું સેવન કરતા હોય છે. તેમાં ખુબ જ ગુણો નો ભંડાર છે. તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. અહીં મૂળા નાં પાન નું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરશો. Bina Mithani -
મૂળાના પાનની લોટ વાળી ભાજી (Mooli Paan Lot Vali Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન ખૂબ જ પૌષ્ટિક હોય છે આપણે એમનેમ તમને નથી ખાઈ શકતા તો આ એક સંભારા ની જેમ લંચમાં સાથે લઈ શકીએ જરૂરથી ટ્રાય કરજો Priyanka Dudani -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
મૂળા ભાજી (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4#મૂળાનીભાજીનુંશાકઅનોખી સ્ટાઇલ માં બનાવેલું આ શાક રેસીપી જરૂર થી જોઈ બનાવજો... 👇 Ankita Mehta -
-
-
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (6)