કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

# કુકબૂક
#રેસીપી ૨
દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે

# કુકબૂક
#રેસીપી ૨
દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૭_૮
  • ૧ વાડકીમેંદો
  • ૧/૪ વાટકીરવો
  • ૧/૪ વાટકીચણા નો લોટ
  • ૩/૪ વાટકી ઘી
  • ૩/૪ વાટકી દળેલી ખાંડ
  • ચપટીસોડા
  • ૧ ચમચી ઇલાયચી પાઉડર
  • જરૂર મુજબ પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદો,રવો અને ચણા નો લોટ બધા ભેગા કરી લો તેમાં ચપટી સોડા ઉમેરી બરાબર મિકસ કરી લો

  2. 2

    હવે તેમાં દળેલી ખાંડ,ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં પિગલેલું ધી ઉમેરતા જાવ અને બરાબર મિકસ કરો અને લોટ બાંધી મસળી લો

  4. 4

    હવે એમાં થી નાના ગોળા વાળી ઉપર પિસ્તા ની કતરણ લગાવો

  5. 5

    હવે એક કડાઈમાં માં મીઠું નાખી એના પર સ્ટેન્ડ મૂકી એના પર એક ઘી લગાવેલ ડિશ માં ગોળા મૂકી ૨૦ મિનિટ ધીમા તાપે બેક થવા દો

  6. 6

    પછી બહાર કાઢી ઠંડી પડે એટલે ફીટ ડબ્બા માં પેક કરી લો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર November 09, 2020 14:43

ટિપ્પણીઓ (6)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 18, 2021 08:22
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાનખટાઈ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સુંવાળી (Suvali recipe in Gujarati)
  2. કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
  3. ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
  4. ફ્લેવર્ડ ચોકલેટ (Flovured Chocolate Recipe In Gujarati)
  5. અમૃતપાક (Amrutpak Recipe In Gujarati)
  1. પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
  2. ઘૂઘરા (Gughra Recipe In Gujarati)
  3. સ્વીટ એન્ડ સ્પાઇસી મકાઈનો હલવો (Sweet & Spicy Corn Halwa Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ ચોકલેટ (Dry Fruit Chocolate Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14013019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close