ડ્રાયફ્રુટ ચોકલેટ (Dry Fruit Chocolate Recipe In Gujarati)

ડ્રાયફ્રુટ ચોકલેટ (Dry Fruit Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ અને બદામ માં એક ચમચી ઘી નાખી અને તેને ત્રણથી ચાર મિનિટ માઇક્રો કરી લો (શેકી લો).
- 2
ચોકલેટના સ્લેબ માંથી એક ભાગ વ્હાઈટ ચોકલેટ એક ભાગ milk ચોકલેટ અને અડધો ભાગ ડાર્ક ચોકલેટ લઈ અને મેલ્ટ કરો.. એક મિનિટના અંતરે માઈક્રો મા ચોકલેટ મેલ્ટ કરો.
- 3
ત્રણેય ચોકલેટ ને હલાવી એકસરખું મિક્સ કરી લો. હવે રોસ્ટ કરેલા કાજુ એમાં એડ કરો. ચોકલેટ કવર કરી એક પ્લેટમાં કાઢી લો આવી જ રીતે બદામ પણ ચોકલેટમાં ઉમેરી અને. ઉપર ચોકલેટનું કોટિંગ કરી અલગ કાઢી લો.
- 4
થોડીક કાજૂ-બદામ ને અધકચરા ક્રશ કરો તેમાં શેકેલી સીંગ અને પિસ્તા એડ કરો. આ ડ્રાયફ્રુટ ને
- 5
ચોકલેટ માં એડ કરો. સારી રીતે બધું મિક્સ કરો.
- 6
આ ચોકલેટ વાળા મિશ્રણ ચોકલેટના બીબામાં રેડો ચોકલેટ મોલ્ટ ને પાંચ મિનિટ માટે ફ્રીઝમાં ઠંડા થવા મૂકો. ચોકલેટ જામી જાય એટલે ધીમા હાથે તેને અલગ કરો....રેડી છે યમ યમી ડ્રાયફ્રુટ ચોકલેટ..
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ(Dryfruit chocolate ball recipe in Gujarati)
#GA4#WEEK9Dry fruitડ્રાયફ્રુટ ચોકલેટ બોલ Bhavika Suchak -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)
#CCCનાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે. Jigna Vaghela -
-
-
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
-
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati)
#GA4#Week10 Kalyani Komal -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4 #Week4 #POST2 #BAKEDએકદમ હેલધી અને આઇસીગ વગર ની આ કેક માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)