ચકરી(Chakri Recipe in Gujarati)

Komal Batavia @cook_22279443
#કુક્બૂક
આ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે.
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂક
આ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ચોખાના લોટને ઝીણા હવાલા જે જાડી લેશો ત્યારબાદ એમાં જીરુ અજમો હિગ આદુ મરચાની પેસ્ટ અને ઘીનું મોણ નાખીને સતપ પાણી ગરમ કરી ને લોટ બાંધી લેશું
- 2
હવે આપણે ચકરી પાડવાના સંચામાં તે લગાવી લેશું અને લોટ માથી મોટો લૂઓ લઈ ઘનશ્યામ માં ભરી લેશું એક મોટું પેપર પાટલી તેની ઉપર ગોડ ગોડ ચકરી પાડીશું
- 3
ગેસ ઉપર એક લોયામાં તેલ ગરમ કરવા મૂકી શું તેલ ગરમ થઈ ગયા પછી તેમાં ૫ થી ૬ ચકરી ને તળી શું એકદમ ક્રિસ્પી અને કડક થઈ ગયા બાર તેલમાંથી બહાર કાઢી લેવિ આવી રિતે બધીજ ચકલીને તળી લેવી.
- 4
તો તૈયાર છે આપણી ગુજરાતીઓની ફેમસ મસાલેદાર ચકરી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020301








ટિપ્પણીઓ