લાપસી (Lapasi recipe in Gujarati)

જનરલી, લાપસી આપણે સારા કાર્યો કે તહેવાર ઉપર ભગવાન ને નૈવેધ ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ..દિવાળી ના દિવસે જે લોકો ચોપડા પૂજન કરતા હોય એ લોકો ખાસ શુકન માટે મગ અને લાપસી તો બનાવે જ....તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.....
લાપસી (Lapasi recipe in Gujarati)
જનરલી, લાપસી આપણે સારા કાર્યો કે તહેવાર ઉપર ભગવાન ને નૈવેધ ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ..દિવાળી ના દિવસે જે લોકો ચોપડા પૂજન કરતા હોય એ લોકો ખાસ શુકન માટે મગ અને લાપસી તો બનાવે જ....તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો ઘઉં ના લોટ ને સહેજ ગોલ્ડન બ્રાઉન શેકી એક ડીશ મા કાઢી મોણ માટેનું તેલ ઉમેરી મિક્સ કરવું
- 2
એક જાડા તળિયા વાળી કડાઈ મા પાણી ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી લેવું...ઉકળે એટલે તેમાં મોણ દીધેલ લોટ ઉમેરી મિક્સ કરવો
- 3
ગેસ સાવ ધીમો રાખી ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ પછી ખોલી હલાવી લેવું... આ રીતે ત્રણેક વાર કરશો એટલે લાપસી સરસ છુટ્ટી થઈ જશે.પછી ઘી ઉમેરવું...તમને ગમે તો ગોળ થોડો ઓછો કરી ઉપર થી દળેલી ખાંડ અને ઘી ઉમેરી શકાય... તો તૈયાર છે આપણી લાપસી...
- 4
અથવા તો ધીમાં તાપે કડાઈ નીચે, તાવડી કે લોઢી, રાખી ને પણ કરી શકાય...નીચે ચોંટી n જાય એનું ખાસ ધ્યાન રાખવું.. ઘી તમે ઓછું વધુ કરી શકો છો.....
Similar Recipes
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10.આજે અષાઢી બીજ એટલે લાપસી નાં આંધણ મુકવા જ પડે.. આષાઢી બીજની ઉજવણી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.. બીજા સારા કામ કરવા હોય તો પણ આ દિવસે મુહૂર્ત જોયાં વગર પણ થાય.. સારાં પ્રસંગે શુકન માં ગુજરાતી ઘરોમાં લાપસી બને જ..અરે ઘરે નવી વહુ આવે તો રસોઈ માં પ્રવેશ કરે કે..શુકન ની લાપસી બનાવે.. ઘઉં ને કરકરા દળી દળીને લાપસી નો લોટ તૈયાર કરવામાં આવે છે.. Sunita Vaghela -
લાપસી (lapasi recipe in gujarati
#વીકમિલ2લાપસી એક એવી મીઠાઈ છે બનાવતા હોયે ને જો પાણી વધી જાય તો લાપસી છૂટી થાશે નઈ ને ખાવામાં પણ મજા આવે નઈ મારાં દાદી યે મને શીખવાડી છે છૂટી લાપસી, ને લાપસી બધા ને ભાવતી જ હોય છે તો આજે હું લાપસી બનાવવાની છું. Dhara Patoliya -
-
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
લાપસી
#goldenappron2#week 1મેં લાપસી કૂકર માં બનાવી છે. આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગે લાપસી તો સૌ પહેલા બને. Poonam Kansara -
-
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
લાપસી
#GoldenApron2.0#Week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
-
લાપસી
#goldenapron2#week1દરેક ગુજરાતી ના ઘેર લાપસી કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય અચૂક બનતી જ હોય છે .આ રીતે લાપસી બનવાથી એકદમ છૂટી બને છે . Suhani Gatha -
લાપસી કુકરમાં (Lapsi In Cooker Recipe In Gujarati)
#ATW1#TheChefStory#sweetrecipesગુજરાત માં લાપસી એ પારંપરિક વાનગી છે. વહુ લગ્ન કરીને આવે એટલે રસોડામાં જઈ પહેલી લાપસી જ બનાવે. વિવિધ તહેવારો, બેસતું વર્ષ કે કોઈ પ્રસંગ હોય ત્યારે લાપસી જરૂર બને. મારા ઘરમાં દર બેસતા મહિને લાપસી બનાવી માતાજી ને પ્રસાદ માં ધરવા નો રિવાજ છે તેથી જ આજે મેં સ્વીટ માં લાપસી બનાવી છે. Bigginers ને પણ આવડે તે રીતે કુકરમાં લાપસી બનાવી છે. Dr. Pushpa Dixit -
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DIWALI2021આ રેસિપી અમે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાનને ધરાવવા માટે બનાવીએ છીએ Falguni Shah -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#ગોળ આજે માતાજી ને પ્રસાદ ના થાળ માટે મેં ઘઉં ના લોટ ની લાપસી બનાવી છે. તેને કંસાર પણ કહે છે. આમાં ગોળ નું પાણી ઉકાળી ને લોટ મોઇ ને નાંખી ને બનાવવા માં આવે છે.શુભ પ્રસંગે ,પણ લાપસી ગણેશજી માટે બનાવવા માં આવે છે. અને કંસાર ને પણ લાપસી કહીએ છે. આમ આમાં ઉપર થી બુરુ ખાંડ ઘણા નાખતા હોઈ છે. મેં અહીં નાખી નથી. પણ શુદ્ધ ઘી ઉપર થી નાખવામાં આવે છે. Krishna Kholiya -
લાપસી
#ઇબુક૧#૨૧લાપસી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે.... ઘણા લોકો થી લાપસી છુટી નથી બનતી તો આ રીતે બનાવવામાં આવે તો સરસ છુટ્ટી બને છે... Hiral Pandya Shukla -
લાપસી
#ઇબુક૧પોસ્ટ 22કોઈપણ સારૂ કાયૅ કરો.અચૂક બનાવવામાં આવતી પૌષ્ટિક વાનગી.ભલેને પીરસાય ઓછી પણ હોય તો ખરી જ...! Smitaben R dave -
-
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
લાપસી
#goldenapron2#week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
-
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
લાડુ (ladu recipe in Gujarati)
ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપા ને ધરવા માટે લાડુ ખાસ બનાવીએ...... આમ પણ ગોળ વાળું કંઇક ખાવાનું મન થાય તો લાડુ ઘણીવાર બનાવી એ.... હા પણ એમાં ગોળ ક્યાં માપથી નખાય તે હું નાનપણ માં અમારા જનક મામા પાસેથી શીખી છું .થેન્ક્યુ મામા.... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (12)