ટોપરાપાક(Topra pak Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
ટોપરાપાક(Topra pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર તાવડીમાં દૂધ અને ખાંડ મિક્સ કરો અને ધીમા તાપે હલાવો ખાંડ બરાબર આગળવા દો ત્રણ-ચાર મિનિટ થવા દો
- 2
તેમાંટોપરાની છીણ ઉમેરી હલાવ્યા કરો તેમાં ઈલાયચી પાઉડર અને પીળો કલર નાખી આ મિશ્રણને ઘટ્ટ કરવુ
- 3
ત્યારબાદ થાળીમાં ઘી ચોપડી ને મિશ્રણ પાથરી બદામની કતરણ મૂકવી પછી તેમાં કાપા પાડી ફ્રિઝમાં મૂકી દેવું ત્રણ-ચાર કલાક પછી બહાર કાઢી સર્વિંગ ડિશમાં સજાવો
- 4
બદામને ખાવાના લીલા રંગથી કલર કરી સજાવટ કરી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14038333











ટિપ્પણીઓ (2)