પૂરી(Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ચારો તેની અંદર મીઠું મરીનો પાઉડર જીરુ અને મોણ નાખી મસળો પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો અને તેને થોડો ટાઈમ માટે રહેવા દો
- 2
બાંધેલા લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરો પછી તેમાંથી ત્રણ લુવા લઈ નાની સાઇઝની પૂરી વણો પછી તેને એક ઉપર એક રાખી સાથે વણો પુરીના પડ વચ્ચે તેલ લગાવવું પછી તેમાં કાપા પાડી સૂકવવા રાખી દેવી
- 3
- 4
પૂરી સુકાઈ જાય પછી તેને ધીમા તાપે બદામી રંગની થાય ત્યાં સુધી તળી લેવી ત્રણ પડવાળી ફરસી પૂરી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14049761













ટિપ્પણીઓ