ડ્રાયફ્રુટ થાબડી(Dryfruit Thabdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ લો અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. દૂધનું એક ઊભરો આવી જાય પછી તેમાં ફટકડીનો પાઉડર ઉમેરો. હવે દૂધને સતત હલાવતા રહેવું.
- 2
ત્યારબાદ એક બીજા વાસણમાં 200 ગ્રામ જેટલી ખાંડ પણ ખાંડમાં પાણી ઉમેરવાનું નથી. હવે ખાંડ બરાબર ઓગળી ગઈ છે. હવે આપણે જેવું થાબડીનો કલર કરવો હોય તેવી ખાંડ કરવી. હવે છે ફાટેલું દૂધ ઊકળી રહ્યું છે તેમાં આ ખાંડની ચાસણી ઉમેરી દેવી.
- 3
પછી તેને સતત હલાવતા રહેવું. હવે તેમાંથી વધુ પાણી બળી જાય ત્યાં સુધી તેને ગેસ પર રાખી મૂકો. હવે તેમાં બે ચમચી ઘી નાખી હલાવી. એક વાસણમાં કાઢવી.
- 4
પછી તેમાં ઉપર ડ્રાયફ્રુટ લગાવવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14085373













ટિપ્પણીઓ