હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)

#GA4
#Week10
#Chocalate
આ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે?
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4
#Week10
#Chocalate
આ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે?
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો બાઉલમાં ચોકલેટ ને કટ કરી ને રાખો.
- 2
હવે ડાર્ક ચોકલેટ ને 30 સેકન્ડ માઈક્રોવેવ માં ગરમ કરી લો.
- 3
ક્રીમ ને પણ ગરમ કરી લો. હવે મેલ્ટેડ ચોકલેટ માં કોફી, ખાંડ અને ક્રીમ ઉમેરી લો. બરાબર હલાવી લો.
- 4
હવે આ ચોકલેટ ને પ્લાસ્ટિક કપમાં કે પેપર કપ ગમે તે લઈ શકો તેમાં ચોકલેટ ફિલ કરો. ઉપરથી બદામ ની કતરણ ભભરાવો અને પોપસ્ટીક નાખી ફ્રીઝમાં અડધો કલાક સેટ કરવા મુકો.
- 5
આવી જ રીતે મિલ્ક ચોકલેટ પણ મેલ્ટ કરી તેમાં ઓરીઓ બિસ્કિટ નો ભુકો એડ કરો. અને તેને પણ પ્લાસ્ટિક મગમાં ફીલ કરી ઉપર ઓરીઓ ભભરાવી દો અને સ્ટીક નાખી સેટ કરો.
- 6
હવે આ ચોકલેટને અન મોલ્ડ કરી લો.
- 7
દૂધ ને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે એક કપમાં ચોકલેટ સ્ટ્રરર મુકો ઉપરથી ગરમ દૂધ એડ કરો. ધીરે ધીરે હલાવતા રહો. તો રેડી છે આપણું હોટ ચોકલેટ સ્ટ્રરર મીલ્ક જે બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ ભાવશે.
- 8
અને શિયાળામાં આવા હોટ ડ્રિન્ક પીવાની પણ મજા આવે છે. આ ચોકલેટ ને તમે રેપર માં રેપ કરીને ગીફ્ટ પણ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઝરમર વરસાદી ઠંડક વાળી મોસમમાં સાંજે થાક્યા પાક્યા ઘરે આવીએ અને હાથમાં ગરમાગરમ હોટ ચોકલેટ નો કપ મળી જાય તો એથી વધુ બીજું શું જોઈએ?હોટ ચોકલેટનો સ્વાદ અને સુગંધ એટલા અદભુત હોય છે કે તે લીધા પછી થાક ઉતારવા લાગે અને એનર્જી તો તરત જ મળી જાય.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
હોટ ચોકલેટ(hot chocolate recipe in Gujarati)
જેને હોટ કોકો અથવા ડ્રિકિંગ ચોકલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે એક ગરમ પીણું છે. Bina Mithani -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
કેફે સ્ટાઈલ હોટ ચોકલેટ (Cafe Style Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ હોટ ચોકલેટ નટસ્ સાથે ખાવાની અને પીવાની બહુ જ મજા આવે છે.. Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Cookpad indiya ની 5 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે zoom પર live session ગોઠવવામાં આવેલ ત્યારે masterchef Mirvaan Vinayakji સાથે જ હોટ ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી બન્યું અને ખુબ મજા પણ આવેલ. થેન્ક્યુ કુકપેડ. Ankita Tank Parmar -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
ઓરીયો બિસ્કીટ ચોકલેટ (Oreo Biscuit Chocolate Recipe In Gujarati)
#CDYઑરિયો બિસ્કીટ બાળકો ના મનપસંદ બિસ્કીટ છે... અને ચોકલેટ તો કોને ન ભાવે.. આજે મે @suhanikgatha જી ની રેસીપી મુજબ અને તેમાં થોડા ફેરફાર સાથે આ ચોકલેટ બનાવી છે. Hetal Chirag Buch -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ ના લાડુ (Chocolate Laddu Recipe In Gujarati)
#GC ચોકલેટ નાના -મોટા બધાને ભાવે આથી આ વખતે ગણપતિ બાપાને ચોકલેટ ના લાડુ ધરાવવાનું વિચાર કર્યો. VAISHALI KHAKHRIYA. -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ ગરમ પીણું ચોમાસા અને શિયાળા માં પીવા ની બહુ જ મઝા આવે છે.આ રેસીપી સ્ટારબક્સ ની હોટ ચોકલેટ ને મળતી આવે છે. ટ્રાય એન્ડ એન્જોય.....Cooksnap@Lucky607 Bina Samir Telivala -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
કાલે zoom Live Mirvan વિનાયક સાથે 5'th birthday celebrate હોટ ચોકલેટ બનાવી હતી ખૂબ જ ટેસ્ટી બની હતી. 🎂🥳🥳🎉🎉 Falguni Shah -
મિક્સ ચોકલેટ(mix chocolate recipe in gujarati)
#ફટાફટચોકલેટ નામ સાંભળતા જ કોઇ નાં પણ મોંમાં પાણી આવી જાય છે. અહિયાં ચોકલેટ ની થોડી varieties મુકી છે આશા રાખું છું કે આ જોઈને આપ પણ બનાવી ને આપના બાળકો અને ઘર ના બધાં સભ્યો નાં દિલ જીતી સકો. Jigisha Modi -
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
-
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (12)