રાંધવાની સૂચનાઓ
- 1
આપણે રોટીનો બેઝ ઉપયોગ કરીશું. રોટલી પર રેડ ચીલીસોસ,ગ્રીન ચીલી સોસ તથા ટોમેટો સોસ મિક્સ કરીને લગાવીશું. ત્યારબાદ તેના પર ચીઝ લગાવીશું.
- 2
બટાકાને બાફી તેની છાલ ઉતારી લઇશું. ત્યારબાદ તેલમાં બટાકાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં મીઠું અને મરચું ઉમેરીશું.આ સ્ટફિંગને રોટી પર લગાવીશું.ત્યારબાદ ફરીથી ગ્રેટેડ ચીઝ ફ્રેન્કી પર મુકીશું.
- 3
ત્યારબાદ રોટી ને બંને બાજુ ફોલ્ડ કરી તવા પર શેકી લઇશું.
- 4
ફ્રેન્કી શેકાઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈશું. ત્યારબાદ તેના પર ચીઝ ગ્રેટ કરી ને ચીઝ ફેંકીને સર્વ કરીશું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087243









ટિપ્પણીઓ