ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં યિસ્ટ, ખાંડ એન્ડ પાણી લો. તેને 5 મિનિટ રેસ્ટ કરવા દો.
- 2
બાઉલ લો. તેમાં મેંદા ની લોટ, મીઠું અને ઓઇલ નાખી મિક્સ કરો. તેમાં યિસ્ટ એડ કરો. લોટ બાંધો જરૂર પડે તો એમાં દહીં ઉમેરો. લોટ બાંધો ને કન્ટેનર માં ઓઈલ લગાવી ને સેટ થવા દો. ઓવેન પ્રી હિટ કરો 180° પર.20 મિનિટ એને કન્ટેનર ને રેવા દો. બ્રેડ રેડી.
- 3
ઠંડી પડે એટલે તેનાં સ્લાઈસ કરો... હવે તેના પર મોઝરેલા ચીઝ નાખો ને 1 મિનીટ ઓવેન માં રાખો. ને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091497










ટિપ્પણીઓ