ચીઝ પરાઠા(Cheese Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ ઉમેરી પાણી વડે પરોઠા જેવો લોટ બાંધવો
- 2
સ્ટફિંગ માટે પનીર અને ચીઝ ખમણી લેવા
- 3
ત્યારબાદ તેમાં મીઠું, ચાટ મસાલો, આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી ઉમેરી મિક્ષ કરી લેવું.
- 4
ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક નાની સાઇઝનું પરોઠું વણી તેમાં આ તૈયાર કરેલું મિશ્રણ ભરવું અને બંધ કરી ફરીથી વણી લેવું
- 5
ત્યારબાદ આ પરાઠાને ઘી અથવા બટર થી શેકી લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094708
















ટિપ્પણીઓ