ચીઝ પિઝા(Cheese pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા ના બન ને ગેસ ઉપર તવી ગરમ મૂકી અને થોડુંક અમુલ બટર રાખી શેકો.
- 2
બન શેકાઈ ગયા બાદ તેને ગેસ ઉપરથી ઉતારી લો અને તેના પર પીઝા સોસ સરખી રીતે લગાવો. ત્યારબાદ તેના ઉપર ઘણું બધું ચીઝ ખમણી ને ઉમેરો.
- 3
તૈયાર બાદ તેને ફરીથી ઉપર થોડું બટર લગાવીને ગેસ ઉપર એને શેકવા મૂકો.
- 4
2 મિનિટ તેને ઢાંકીને રાખો. ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી લે તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095800















ટિપ્પણીઓ (4)