ઈન્સ્ટન્ટ ગુંદર પાક (Instant gundar pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો.એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો અને ગોળ અને ખાંડ ઉમેરો.
- 2
પછી ગરમ થાય એટલે તેમાં ગુંદ નાખી હલાવો ગેસ મીડીયમ તાપમાં રાખવાનો નહિ તો ગોળ અને ગુંદ બંને બળી જાશે તો તૈયાર છે ઈસ્ટન્ટ ગુંદર પાક અને આ ખાવાથી કમર દુઃખવાની તકલીફ હોય તો એમાં રાહત મળે છે
- 3
તો તૈયાર છે ઈસ્ટન્ટ ગુંદર પાક
Keywords
Similar Recipes
More Recipes
- મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
- નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
- સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
- સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
- હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121587












ટિપ્પણીઓ (2)