કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ રેસીપી મુખ્ય ફોટો

નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MW1
#શિયાળાનું સ્પેશિયલ વસાણું
#શિયાળો એટલે આરોગ્ય સુખાકારી અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. મરી,મેથી,સૂંઠ, ગોળ, તજ ,લવિંગ ,અડદ ,આમળા જેવા વિવિધ તત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ.એટલે જ આપણા વડીલોએ શિયાળા માટે કેટલાક ખાસ વસાણાનો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરી છે જેના સેવનથી ઠંડીનો સામનો કરી શકાય,રોગપ્રતિકારક શક્તિ વધે અને તંદુરસ્તી લાંબો સમય જાળવી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક અંદાજે
ત્રણ થાળી
  • 500 ગ્રામઘઉંનો લોટ
  • 500 ગ્રામઅડદનો લોટ
  • દોઢ કિલોકોલ્હાપુરી ગોળ
  • દોઢ થી 2 કિલોઘી
  • 250 ગ્રામકાટલું પાઉડર
  • ૧૫૦ગ્રામટોપરા નો પાઉડર
  • 75 ગ્રામગુંદર દાણા
  • 50 ગ્રામમેથીનો પાઉડર
  • 50 ગ્રામસૂંઠ પાઉડર
  • દરેક map ત્રણ થાળી મેથીચમેડ માટે છે.આપે જરૂરિયાત મુજબ લેવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક અંદાજે
  1. 1

    સૌથી પહેલાં જાડા તળિયાના વાસણમાં ક્રમાનુસાર અડદનો લોટ, ઘઉંનો લોટ અને કાટલું પાઉડર ને કોરા શેકી અલગ રાખવા. હવે એ જ વાસણમાં થોડું ઘી ગરમ મૂકી તેમાં ગુંદદાણા ને તળી લેવા.અને બધું જ અલગ રાખવું.

    નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં ત્રણ મોટા ચમચા ઘી ઉમેરી ઘઉંના લોટને બદામી રંગનો થાય અને સુગંધ પ્રસરે ત્યાં સુધી શેકો ફરી એક ચમચો ઘી ઉમેરી અડદનો લોટ પણ દસથી પંદર મિનિટ ધીમા તાપે શેકો.હવે ફરીથી એક બે ચમચા ઘી ઉમેરી ક્રમાનુસાર કાટલું મેથી પાઉડર અને સૂંઠ ઉમેરીને ૭/૮ મિનીટ સુધી પકાવો અગર મિશ્રણ કોરું પડતું જણાય તો થોડું ઘી ઉમેરતા રહેવું.

    નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણ તૈયાર થઇ ગયા બાદ વાસણને ગેસ પરથી ઉતારી તેમાં ગુંદાણા અને ગોળ ઉમેરો.ધ્યાન રહે કે ગોળ ઉમેરતાની સાથે મિશ્રણ તરત જ કોરું પડતું જશે માટે થોડું થોડું જ ઘી નાખવું.

    નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે થાળીને ઘી થી ગ્રીસ કરી મિશ્રણ ઉમેરી અને એક સરસ થર કરી પાથરવું અને ઉપર ટોપરા પાઉડર થી સજાવી રૂમ ટેમ્પરેચર પર ઠરે ત્યારે કાપા પાડો અને સર્વ કરો.

    નાગરોનું સ્પેશ્યલ મેથી ચમેડ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર November 27, 2020 07:03
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
November 27, 2020 08:57
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
  2. નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
  3. સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
  4. સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
  5. હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
  1. કિવિ બનાના ચીઝ કેક(Kiwi banana cheese cake recipe in Gujarati)
  2. લીલા લસણની ચટણી(Lila lasan ni chatney recipe in Gujarati)
  3. ઉકાળો(Ukalo recipe in Gujarati)
  4. ડિટોક્સ જયુસ(Detox Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121772
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close